Uncategorizedગુજરાતપાટણ
Trending
ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામમાં આવેલ હનુમાનજી મંદિરે તેલ સિંદૂર પ્રસાદ ચઢાવવા માટે ભક્તો ઉમટયા
ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામમાં આવેલ હનુમાનજી મંદિર આસ્થા નું કેન્દ્ર દિવાળી પર્વમાં કાળીચૌદશ ના રોજ ગામમાં હવે દરેક હનુમાનજી મંદિરમાં ભીડ જોવા મળે છે આજનો દિવસ હનુમાનજી મહારાજ તેલ સિંદૂર તેમજ હનુમાન ચાલીસા ના પાઠ તેમજ હનુમાનજીને મંદિરમાં ઘણી જગ્યાએ વિવિધ પ્રસાદ લાડુ વડા ચડાવવામાં આવે છે ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામે આવેલ હનુમાનજી મંદિરે ગ્રામજનો તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં હનુમાનજી મંદિરે દર્શનાર્થે તેમ જ પ્રસાદ ચઢાવવા માટે ભીડ જોવા મળી હતી

