ગુજરાત
-
હારીજ શહેરના કોર્ટ પાછળ દેવીપુજક રહીશોનો વિસ્તારોમાં ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાથી રહેશો પરેશાન થઈ રહ્યા છે રહેશો દ્વારા હારીજ નગર વિકાસ કમિટીને રજૂઆત કરતા કમિટીના સભ્ય પુષ્પકભાઈ ખત્રી તેમજ બકાભાઇ ઠક્કરે સ્થળ મુલાકાત કરી રહીશોની સમસ્યાને 25 ઓગસ્ટ 2026 ના રોજ હારીજ તાલુકા ના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં યોજાનાર છે તેમાં રજૂ કરવામાં આવશે
Read More »