ગુજરાતપાટણ
ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામમાં આવેલ હનુમાનજી મહારાજનું મંદિર આસ્થા નું કેન્દ્ર
દિવાળી પર્વમાં કાળીચૌદશ ના રોજ ગામમાં હવે દરેક હનુમાનજી મંદિરમાં ભીડ જોવા મળે છે આજનો દિવસ હનુમાનજી મહારાજ તેલ સિંદૂર તેમજ હનુમાન ચાલીસા ના પાઠ તેમજ હનુમાનજીને મંદિરમાં ઘણી જગ્યાએ વિવિધ પ્રસાદ લાડુ વડા ચડાવવામાં આવે છે ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામે આવેલ હનુમાનજી મંદિરે ગ્રામજનો તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં હનુમાનજી મંદિરે દર્શનાર્થે તેમ જ પ્રસાદ ચઢાવવા માટે ભીડ જોવા મળી હતી
