Home/ગુજરાત/હારીજ તાલુકાના કુકરાણા ગામ ખાતે 27 લેઉવા પાટીદાર સમાજ પ્રેરિત વિજયા લક્ષ્મી કેર ફાઉન્ડેશન દ્વારા આયોજિત હાલો ભેરુ ગામડે બે દિવસનો કાર્યક્રમ યોજાયો ગુજરાતપાટણ હારીજ તાલુકાના કુકરાણા ગામ ખાતે 27 લેઉવા પાટીદાર સમાજ પ્રેરિત વિજયા લક્ષ્મી કેર ફાઉન્ડેશન દ્વારા આયોજિત હાલો ભેરુ ગામડે બે દિવસનો કાર્યક્રમ યોજાયો આપણી જૂની સંસ્કૃતિને ઉજાગર કરતો ગામડાનો વસવાટ ગ્રામ્ય જીવન તેમજ ગ્રામ્ય સંબંધો ગ્રામ્ય જીવન શૈલી આજના ભાગદોડ જીવનમાં ભુલાઈ ગઈ છે ત્યારે પાછું આપણે વળીને આપણા ગ્રામ્ય જીવનમાં જાવું આપણા તૂટેલા સંબંધો ફરીથી સાંધવા પાછા આપણે એક મેક થઈને ગ્રામ્ય જીવન ઓઢણું ઓઢીએ વળી પાછા આપણા વિખુટા પડેલા સબંધો સાસુ-વહુના કલેશ ભાઈ ભાઈઓના કલેશ દેરાણી જેઠાણી ના કલેશ નાનાભાઈ મોટાભાઈ ના કલેશ આ બધા કલેશો દૂર કરીને વળી પાછા આપણે એક સહિયારા કુટુંબમાં આવીને આપણું કુટુંબઆપણે આપણો સમાજ એક મેક થઈને રહીશું તેવા ભાવ સાથે એકબીજાને મળીને હૃદય દ્રવી ઊઠે તેવા દ્રશ્યો સર્જાયા હતા Lok Prabhat NewsOctober 25, 20250 645 Less than a minute Facebook Twitter LinkedIn Tumblr Pinterest Reddit WhatsApp https://lokprabhatnews.lizermedia.com/wp-content/uploads/2025/10/video_20251025_134135.mp4 https://lokprabhatnews.lizermedia.com/wp-content/uploads/2025/10/video_20251025_134339.mp4 https://lokprabhatnews.lizermedia.com/wp-content/uploads/2025/10/video_20251025_134237.mp4 https://lokprabhatnews.lizermedia.com/wp-content/uploads/2025/10/video_20251025_134857.mp4 https://lokprabhatnews.lizermedia.com/wp-content/uploads/2025/10/video_20251025_134928.mp4 https://lokprabhatnews.lizermedia.com/wp-content/uploads/2025/10/video_20251025_135133.mp4 https://lokprabhatnews.lizermedia.com/wp-content/uploads/2025/10/video_20251025_135630.mp4 Lok Prabhat NewsOctober 25, 20250 645 Less than a minute Facebook Twitter LinkedIn Tumblr Pinterest Reddit WhatsApp Share Facebook Twitter LinkedIn Tumblr Pinterest Reddit VKontakte Share via Email Print