ગુજરાતપાટણ

હારીજ જલિયાણ ગ્રુપ દ્વારા બેસતા વર્ષના નૂતન વર્ષના પરવા ના દિવસે શ્રમવિસ્તારની વૃદ્ધ મહિલાઓ બહેનોને તેમજ નાની દીકરીઓને આર્થિક રોકડ ભેટ આપીને તેઓના આશીર્વાદ લઈને નૂતન પર્વ નવા વર્ષની અનોખી રીતે ઉજવણી કરી

હારીજ શહેરમાં જલિયાણવર્ષના ગ્રુપ પરિવાર હારીજ શહેર તાલુકામાં વિવિધ સેવાકીય કાર્યોમાં અગ્રેસર બની રહ્યા છે જેમાં આર્થિક રીતે નબળા વર્ગ માટે જેમાં ગંભીર બીમારી કે કે એક્સિડન્ટના ના બનાવવામાં ગંભીર રીતે ઈજાઓ થવાથી જે પરિવાર પાસે દવાખાનાના ઓપરેશનો માટે દવાખાનાની મોટી ફી ની રકમો ખર્ચ કરી શકતા નથી તેવા પરિવાર ને દવા દારૂના તેમજ ઓપરેશન ખર્ચ પેટે સંયોગી રહીને તેમના દવાખાનાના બીલો ભરપાઈ કરીને ગરીબ પરિવારના આશીર્વાદ લઈને પોતાના ઉપર થયેલ જલારામ બાપાની કૃપાથી ગરીબ પરિવારોને દુઃખમાં સહભાગી બનીને જલારામ બાપાના આશીર્વાદ મેળવી રહ્યા છે શહેરમાં ગરીબ પરિવારોના ઘરોમાં વીજળી ના બિલો ન ભરી શકવાને કારણે વીજળી થી વંચિત રહેલા પરિવારોને વીજળીના બિલો ભરીને ગરીબ પરિવારના ઘરમાં અજવાળા પાથર્યા છે આવી રીતે અનેક રીતે શહેરને નાના-મોટા આર્થિક સહયોગો મા તત્પર રહીને શહેરને જલારામ બાપાનુ વીરપુર જેવુ ધામ ની નામના થાય તેવું કાર્ય કરી રહ્યા છે તે બદલ હારીજ શહેરના નગરજનોમાં મિતેશભાઇ ઠક્કર શૈલેષભાઈ ઠક્કર નિલેશભાઈ ઠક્કર તેમજ તેમનો પરિવાર શહેરના સૌના દિલમાં સ્થાન મેળવ્યું છેમેળવ્યું છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!