ગુજરાતપાટણ

હારીજ સરદાર ચોકથી મેન બજાર જવાના જાહેર માર્ગ ઉપર મસ મોટા ખાડા ને લઈ વાહન ચાલકો તેમજ રાહદારીઓ પરેશાન

શહેરના સરદાર ચોકથી રેલવે સ્ટેશન સુધી ના જાહેર માર્ગ રોડ ઉપર ઠેર ઠેર રોડ તૂટી જવાના કારણે ખાડા રાજ જોવા મળી રહ્યું છે હારીજ બેચરાજી બાયપાસ રોડ ઉપર રોડનું કામ ચાલુ હોઈ ભારે વાહનો મેન બજારમાં તેમજ ગંજ બજારમાં અવર-જવર કરવામાં આવી રહ્યા છે જેને લઇ ટ્રાફિક સમસ્યા પણ મળી રહી છે વૃદ્ધ તેમજ અશક્ત રાહદારીઓ માટે અકસ્માત થવાની ભિતી સેવાઈ રહે છે દ્રીચક્કી વાહન ચાલકો તેમજ ફોરવીલર વાહન ચાલકો ને પોતાના વાહનો ખાડામાં પડવાથી વાહનને મોટું નુકસાન થઈ શકે છે શહેરપાલિકા ને સરકારમાંથી ચોમાસુ પૂર્ણ થતા જાહેર માર્ગો ઉપર પડેલ ખાડા પુરાણ તેમજ જાહેર માર્ગ ના રોડ ની મરામતની મળતી લાખો રૂપિયાની ગ્રાન્ટ પાલિકા મળતી હોય છે છતાં પણ આ ગ્રાન્ટનો યોગ્ય રીતે કામગીરી કરીને વાપરવામાં આવતી ન હોવાનું તેમજ ખાડા પુરાણમાં આરસીસીનું કામ વગર ખાલી માટી કે રોડા નાખીને પુરાણ કરવામાં આવી રહ્યું છે જેથી સરકારી ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર થતા હોવાનું જેને લઇ સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોવાનું લોકમુખે ચર્ચા જોવા મળે છે

ડો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!