હારીજ શહેર ભાજપ ના હોદ્દેદારો આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા બિહારમાં એનડીએ ગઠબંધન ની બહુમતી થી વિજયી બનતા ફટાકડા ફોડી ઉજવણી કરી
પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દશરથજી વી ઠાકોર તેમજ હારીજ શહેર તાલુકા ના હોદ્દેદારો તેમજ આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા બિહારમાં એનડીએ ની ગઠબંધન ને સ્પષ્ટ બહુમતી સાથે વિજય બનવા બદલ ખૂબ વધાઈ આપી હતી તેમજ ફટાકડા ફોડી આતિશ બાજી સાથે બિહાર ની ચૂંટણીમાં એનડીએ ગઠબંધનના વિજય ને વધાવ્યો હતો ને ઉજવણી કરી હતી