ગુજરાતપાટણ
હારીજ શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઇ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ભારે વાહનો ને લઈ ટ્રાફિક સમસ્યા સર્જાતી હોઈ ટ્રાફિક પોલીસ દ્વારા પાંચ ડમ્પરો ડિટેન કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા
હારીજ બેચરાજી બાયપાસ રોડ નું કામ ચાલુ હોઈ ઘણા સમયથી શહેરમાં ટ્રાફિક સમસ્યા જોવા મળી રહી હતી શહેરના રાહદારીઓ તેમજ નાના વાહનોને ભારે મુશ્કેલી સામનો કરવો પડતો હોઈ આજ રોજ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ભારે વાહનો ઉપર તવાઈ હાથ ધરવામાં આવી હતી જેમાં પાંચ ભારે વાહનો ટર્બો ડીટેન કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા

brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 40;