ગુજરાતપાટણ

હારીજ નગર વિકાસ કમિટી દ્વારા શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ના વેચાણ અટકાવવા માટે શહેર પીઆઈને રજૂઆત કરવામાં આવી

હારીજ નગર વિકાસ કમિટી દ્વારા હારીજ શહેરમાં પ્રતિબંધને ચાઈનીઝ દોરીના વેચાણ અટકાવવા માટે હારીજ પીઆઇ ને રજૂઆત કરવામાં આવી ચાઈનીઝ દોરી ગુજરાતમાં પ્રતિબંધ હોવા છતાં અમુક જગ્યાએ તેનું વેચાણ થતું હોય છે અને ચાઈનીઝ દોરી ભારે ઘાતક છે જેનાથી શહેર તેમજ ગ્રામીણ કક્ષાએ બાઈક સવારોને ગળાના ભાગે નુકસાન કરતી હોઈ તેમજ જાન લેવા બની શકે છે જેની ગંભીરતાને ધ્યાને લઈને હારીજ નગર વિકાસ કમિટી દ્વારા શહેરના પીઆઈને લેખિતમાં 4 .1. 2026 ના રોજ રજૂઆત કરવામાં આવેલ તેમજ નકલ રવાના કલેક્ટરશ્રીને કરવામાં આવેલ છે પુષ્પકભાઈ ખત્રી પરેશભાઈ ઠાકર નરેશભાઈ ઠાકર અશોક ભાઈ ઠાકોર ટીનાજી ઠાકોર કાર્તિકજી ઠાકોર ધીરજભાઈ રાવલ મુકેશ ભાઈ ઠાકોર રણછોડ ભાઈ ઠાકોર વગેરે સભ્યો હાજર રહ્યા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!