ગુજરાતપાટણ

હારીજ રાધનપુર રોડ ઉપર આવેલ આઈ ટી આઈ કોલેજ પાસે સર્જાયો અકસ્માત

હારીજ રાધનપુર હાઇવે રોડ ઉપર આવેલ આઈ.ટી.આઈ પાસે સર્જાયો અકસ્માત . એકટીવા સવાર લક્ઝરીબસ નો સર્જાયો અકસ્માત. લક્ઝરી બસ રોંગ સાઈડ માં મારી ગઈ પલટી . એકટીવા સવારનુ ઘટના સ્થળે જ મોત . લક્ઝરી બસ માં ના એક પ્રવાસીનું મોત. બે ના મોત . લક્ઝરી બસમાં પ્રવાસ કરી રહેલ 18 જેટલા પ્રવાસીઓને નાની મોટી ઇજાઓ . સંડેરના પટેલ સમાજના પ્રવાસીઓ હોવાનું ચર્ચા. એકટીવા ચાલક હારીજ તાલુકાના સરવાલ ગામનો હોવાનુ જાણવા મળેલ પાટણ જિલ્લા પૂર્વ પ્રમુખ ડૉ દશરથજી ઠાકોર ઘટના સ્થળે પહોંચી ઘાયલોને હારીજ રેફરલ હોસ્પિટલ લઈ જવા માટે તજવીજ હાથ ધરેલ હારીજ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!