ગુજરાતપાટણ
હારીજ નગર વિકાસ કમિટી દ્વારા પાટણ જિલ્લા ના ઉપપ્રમુખ તરીકે રોહિતભાઈ ગોસાઈની પસંદગી થતા તેમનું સાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું
પાટણ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રોહિતભાઈ ગોસ્વામીની પસંદગી કરવામાં આવી ત્યારે હારીજ નગર વિકાસ કમિટી દ્વારા રોહિતભાઈ ની શુભેચ્છા મુલાકાત અને સાલ ઓઢાડીને સ્વાગત કરવામા આવ્યું ખુબ સરળ સ્વભાવ અને નોન કરપટ ચહેરો કોઈ દિવસ કોઈ વિવાદમાં ના હોય તેવા ભાજપના ખૂબ સક્રિય આગેવાન જેમની આગેવાનીમાં પાટણ જિલ્લામાં ખૂબ સારું કામ થશે હારીજમાં માં આશા રાખીએ જે વિકાસના કામો અટકેલા પડ્યા છે તેનો ઝડપીમાં ઝડપી નિકાલ થાય અને હારીજ નગર માં જે ગટર અને રોડ નો પ્રશ્ન છે તેનું પણ સોલ્યુશન આવે ખૂબ અનુભવી અને હોશિયાર માણસ છે રોહિતભાઈ સો ટકા હારીજમાં જે નાના મોટા પ્રશ્નો છે તેનું સોલ્યુશન આવશે ભાજપ પાર્ટી દ્વારા સારા વ્યક્તિની પસંદગી થઈ તેમની સાથે મુલાકાત કરીને કમિટીને ખૂબ આનંદ થયો
ને