ગુજરાતપાટણ

આજરોજ મહાશિવરાત્રી હારીજ ખાતે આવેલ રામજી મંદિર માં આવેલ રામેશ્વર શિવ મંદિરમાં શિવ ભક્તોએ ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી

આજનો પવિત્ર દિવસ શિવરાત્રી જે શિવ ઉપાસના શિવ પૂજા શિવ અર્ચન માટેનો શ્રેષ્ઠ દિવસ આજના દિવસે કરેલી શિવ પૂજા ભોળિયો શંકર ભગવાન રીઝવવા માટે આજના દિવસે શિવ ભક્તો શિવ મંદિરોમાં શિવ પૂજા માટે અવશ્ય લાભ લેતા હોય છે ત્યારે આજે હારીજ શહેરમાં ગામ તળાવ પાસે આવેલ શ્રી રામજી મંદિર ખાતે આવેલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે શિવ ભક્તો શિવજીની પૂજા અર્ચના કરવા જેમાં બીલીપત્ર જળ અભિષેક દૂધ અભિષેક કરીને શિવભક્તોએ શિવનાદ સાથે શિવલિંગ ની પૂજા અર્ચના કરી પોતાને ધન્યતા. અનુભવી ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું હતું

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!