-
હારીજ નગર વિકાસ કમિટી દ્વારા શહેરના વિવિધ પ્રશ્નોની રજૂઆતો ઉચ્ચકક્ષાએ વિવિધ કાર્યાલયોમાં તેમજ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવતી હોય છે જેમાં શહેરમાં જી આઇ ડી સી છીનવાઈ ગયેલી રેલવે સેવા પુનઃ શરૂ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોકલાવાઈ હતી જે રજૂઆતો કરવામાં આવેલ જે રજૂઆતો પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે મોકલવામાં આવી
Read More »