ગુજરાતપાટણ

સમી ઉત્તર ગુજરાત વીજ કંપનીના નાયબ ઇજનેર 50000 ની લાંચ લેતા પકડાયા

લાંચ સ્વીકારેલ આરોપી . પટેલ ચિંતન કુમાર શૈલેષભાઈ જુનિયર એન્જિનિયર યુજીવીસીએલ સમી પેટા વિભાગ પાટણ વર્ગ-૨ રહે મૂળ સી 36 સાનિધ્ય પાર્ક વાઘોડિયા રોડ વડોદરા. ટ્રેપ નું સ્થળ. પીજીવીસીએલ કચેરી પેટા વિભાગ સમી તાલુકો સમી જીલ્લો પાટણ . ફરિયાદીના એ પોતાના ખેતરમાં વીજ કનેક્શન જોડાણ માટે અરજી કરેલ હોય જે વીજ જોડાણની જોડાણ કરી આપવા માટે આ કામના આક્ષેપિત નાએ ફરિયાદી પાસે ₹50,000 ની લાંચ ની માગણી કરેલ જે ગેર લાયક રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય ફરિયાદીએ પાટણ એસીબીનો સંપર્ક કરેલ અને પોતાની ફરિયાદ આપતા જે ફરિયાદના આધારે આજરોજ લાંચનું છટકુ ગોઠવીને જે લાંચના છટકામાં આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને નાણાંની રકમ રૂપિયા 50,000 સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યો આક્ષેપિતને એસીબીએ ડીટેઇન કરીને આગળ કાર્યવાહી હાથ ધરેલ છે ટ્રેપિંગ અધિકારી શ્રી એમ જે ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી પોલીસ સ્ટેશન પાટણ સુપર વિઝન અધિકારી શ્રી કે એચ ગોહિલ મદદનીશ નિયામક એસીબી બોર્ડર એકમ ભુજ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!