ગુજરાતપાટણ

હારીજ મુક્તિધામ ખાતે પિતૃઓના મોક્ષાર્થી 30 વર્ષથી ચાલતી સુંદરકાંડ પાઠની પરંપરા

હારીજ | 4 ઓક્ટોબર 2026, રવિવાર હારીજ શહેરના મુક્તિધામ ખાતે શહેરમાંથી અગ્નિસંસ્કાર કરવામાં આવેલા પિતૃઓના આત્માઓને મોક્ષ મળે અને પિતૃઓના આશીર્વાદ પરિવારજનોને પ્રાપ્ત થાય તે હેતુથી ભાદરવા મહિનાના શ્રાદ્ધ પક્ષના અંતિમ રવિવારે છેલ્લા 30 વર્ષથી સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરા અંતર્ગત મુક્તિધામ ખાતે અગ્નિસંસ્કાર કરવામાં આવેલી સગડીઓ ઉપર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. તેમજ પિતૃઓની સ્મૃતિમાં ખીર, પૂરી અને પાણી અર્પણ કરી તેમના મોક્ષ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સુંદરકાંડના પાઠમાં હારીજ શહેરમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો જોડાયા હતા. ઢોલક, મંજીરા અને એકતારા જેવા વાદ્યોના સૂર સાથે ભાવભક્તિપૂર્વક સુંદરકાંડનું વાંચન કરવામાં આવ્યું હતું. મહિલાઓએ પણ અગ્નિસંસ્કાર કરવામાં આવેલી સગડીઓની પ્રદક્ષિણા કરી પોતાના પિતૃઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તથા પિતૃઓ પોતાના પરિવારજનોને આશીર્વાદ આપે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય તે માટે પ્રાર્થના કરી હતી. મુક્તિધામને મંદિર સમાન સુંદર બનાવાયું સામાન્ય રીતે મુક્તિધામને લોકો એક ગંભીર કે ડરામણી જગ્યા તરીકે જોતા હોય છે, પરંતુ હારીજનું મુક્તિધામ તેની સુંદરતા અને આધ્યાત્મિક વાતાવરણને કારણે આગવી ઓળખ ધરાવે છે. અહીં વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓની સ્થાપના, સુંદર બગીચો તેમજ લોકો બેસી શકે તે માટે મંદિર જેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ રીતે હારીજનું મુક્તિધામ માત્ર અંતિમ સંસ્કારનું સ્થળ ન રહેતા આધ્યાત્મિક અને શાંતિપૂર્ણ વાતાવરણ ધરાવતા મંદિર સમાન પવિત્ર સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. લોકપ્રભાત ન્યુઝ હારીજ

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; hdrForward: 0; highlight: false; brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 48;

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; hdrForward: 0; highlight: true; brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 48;
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; hdrForward: 0; highlight: false; brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 48;
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 49;

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!