ગુજરાતપાટણ
પાટણ જિલ્લાના સમી રાધનપુર હાઇવે પર સર્જાયો અકસ્માત
પાટણ જીલ્લા ના સમી રાધનપુર હાઇવે પર સર્જાયો અક્સમાત સમી જય કિશાન હોટલ પાસે સર્જાયો અક્સમાત બાઈક અને ઈકો વચ્ચે સર્જાયો અક્સમાત યુવાન બાઈક લઇ વરણા જઈ રહેલ હતો સર્જાઈલ અક્સમાતમા બાઈક સવાર યુવાન નુ મોત અક્સમાત ની જાણ સમી પોલીસ ને કરતા પોલીસ ઘટના સ્થળે પોહોંચી સમી પોલીસ દ્વારા મૃતક યુવાન ને પી એમ માટે સમી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લવાયો સમી પોલીસ દ્વારા અક્સમાત નો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી




