ગુજરાતપાટણ
પાટણ સમી .* પાટણ જિલ્લાના તલાટી કમ મંત્રી મંડળની કારોબારીમાં સતત ત્રીજી વખત પસંદગી પાટણ જિલ્લાના તલાટી મંડળના પ્રમુખ પદે સતિષભાઈ જાદવ ની બિન હરીફ સવૅનુમતે વરણી
પાટણ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળની કારોબારીમાં સતત ત્રીજી વખત પસંદગી* પાટણ જિલ્લાના તલાટી મંડળના પ્રમુખ પદે સતીષભાઈ જાદવ પાટણ જિલ્લાના તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ તરીકે સતી સતીષભાઈ જાદવ ની સતત ત્રીજી વખત બિન હરીફ વરણી કરવામાં આવી હતી. જિલ્લા તલાટી મંત્રી મંડળ ની કારોબારીની બેઠક પાટણ જિલ્લા પંચાયત સ્વણિમ હોલ ખાતે ... તારીખ 08/02/2026 ને રવિવાર ના રોજ યોજાઈ હતી જેમાં તલાટી મંત્રી જિલ્લા મંડળ ના પ્રમુખ તરીકે આગામી ત્રણ વર્ષ માટે સતીષભાઈ જાદવની પુન: સવૉનુમતે વરણી કરવામાં આવી હતી .તેઓ 2020 થી પ્રમુખ તરીકે કાર્યરત છે. અને ત્રીજી વખત પસંદગી પામી. હેટ્રીક કરી તલાટી મંત્રી કર્મચારી ઓનું વિશ્વાસ જીત્યો હતો .આ પ્રસંગે ઉપસ્થિત મંડળ ના સૌ સભ્યોએ ફુલહાર પહેરાવી તેમની બિન ફરીફ વરણી ને વધાવી હતી . સતિષભાઈ જાદવ એ ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહા મંડળના સહમંત્રી તરીકે પણ 2021 થી સતત કાર્યરત છે.

