Uncategorizedગુજરાતપાટણ

હારીજ શહેરના સોમનાથ નગર 1 ને 2 વણઝારા વસાહત સિદ્ધેશ્વરી સોસાયટી જવાના જાહેર માર્ગ ઉપર કાદવ કિચડ નું સામ્રાજ્ય

શહેરના સોમનાથ નગર વિભાગ 1 અને 2 સિદ્ધેશ્વરી સોસાયટી વણઝારા વસાહત જવાના જાહેર માર્ગ ઉપર ભૂગર્ભ ગટરની કામગીરી બાદ માટીપુરા ની કામગીરી યોગ્ય રીતે ન થવાના કારણે ખાડા આ માર્ગ ઉપર પડ્યા હતા શહેરમાં સતત પાંચ દિવસથી વરસાદી માહોલને લઈ થયેલા વરસાદથી છે આ જાહેર માર્ગ કાદવ કીચડ પથરાઈ જવા પામ્યો છે આ વિસ્તારના આશરે 600 પરિવારો આ કાદવ કીચડ થી હેરાનગતિનો સામનો કરી રહ્યા છે દ્વિચકિ વાહનો તેમજ ફોરવીલરો આ માર્ગ ઉપરથી પસાર કરવા ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે પાલિકા દ્વારા આ વિસ્તારની મુલાકાત લઇ આ કાદવ કિચડ હટાવવાની કામગીરી કરવામાં આવે કેવી રહીશોની માંગ ઉઠવા પામી છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!