હારીજ શહેરના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ગોગા મહારાજ મંદિરે આજ નાગ પંચમીનો હવન યજ્ઞ યોજાયો
હારીજ રેલવે સ્ટેશન પાસે આવેલ ગોગા મહારાજ મંદિરે આજ નાગ પંચમીનો હવનયજ્ઞ યોજાયો આજ નાગ પાંચમી ના દિવસે દરેક નાગદેવતાઓ મંદિરે નાગ પંચમી ની ઉજવણી કરવામાં આવે છે શહેરના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ગોગા મહારાજના મંદિરે વર્ષોની પરંપરાગત હવન યજ્ઞનું આયોજન કરવામાં આવે છે આ ગોગા મહારાજના મંદિરે શહેરમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે દર્શના થી આવેલ દરેક ભક્તોને ખીરની પ્રસાદ આપવામાં આવે છે સાંજે સમૂહ ભોજનનુ આયોજન કરવામાં આવે છે જેમાં શહેરમાંથી મોટી સંખ્યામાં આ સમૂહ ભોજન નો લાભ લીધો હતો