ગુજરાતપાટણ
હારીજ પંથકમાં વાવણી કરેલ ખરીફ પાકમાં નાના છોડ ના પાન ખાઈ જતા જીવાત અને ઉપદ્રવ જોવા મળ્યો
હારીજ પંથકમાં વાવણી કરેલ ખરીફ પાકમાં અડદ તુવેર તેમજ દિવેલા માં જીવતો નો ઉપદ્રવ ખેડૂતો ચિંતિત હારીજ શહેર તાલુકામાં સીમના ખેતરોમાં ખેડૂતોએ વરસાદી મોસમને લઈ બબ્બે વખત ખરીફ પાકની વાવણી કરેલ જેમાં ખરીફ પાક લીલીછમ ઓઢણી ઓઢીને જોવા મળી રહ્યા છે ત્યારે હાલના સંજોગોમાં ખેડૂતોને વરસાદી મોસમની થપાટ તેમજ હવે જીવાત નો ઉપદ્રવ જોવા મળતા ખેડૂતો બન્યાચિંતિત નાની કુતરા જીવાતો લીલીછમ ઓઢણી ઓઢેલ ખરીફ પાકોના લીલા પાન ખાઈ જવાથી છોડ ને નુકસાન કરતા હોઈ આ જીવાતો ને નિયંત્રણ માટે હાલમાં તો ખેડૂતોને મોંઘા ભાવની જંતુનાશક દવાનો છંટકાવ કરી ખેડૂતો ખર્ચમાં ઉતરી રહ્યા છે સતત વાદળછાયુ વાતાવરણને લઈ આ જીવાતો નો ઉપદ્રવ જોવા મળે છે

brp_del_th: शून्य;
brp_del_sen: शून्य;
डेल्टा: शून्य;
मॉड्यूल: फोटो; hw-remosaic: गलत; स्पर्श: (-1.0, -1.0); दृश्य मोड: 8; cct_मान: 0; AI_दृश्य: (-1, -1); aec_lux: 0.0; aec_lux_सूचकांक: 0; Hdr स्थिति: स्वचालित; एल्बेडो: ; विश्वास: ; गति स्तर: -1; मौसम जानकारी: शून्य; तापमान: 50;