ગુજરાતપાટણ
હારીજ મુક્તિધામ ખાતે લાંબા સમયથી લોકરમાં સચવાયેલ અસ્થિઓનું ચાણોદ ત્રિવેણી સંગમમાં વિસર્જન કરાશે
હારીજ મુક્તિધામ ખાતે લાંબા સમયથી લોકરમાં સચવાયેલ અસ્થિઓનું વિસર્જન કરાશે શહેરની મુક્તિધામ સમિતિ દ્વારા શહેરના મુક્તિધામ ખાતે પોતાના વહાલ સોયા સ્વજનની અંતિમ ક્રિયા બાદ તેમના અસ્થિને મુક્તિધામના લોકરમાં સાચવવામાં આવે છે ઘણા સમયથી સચવાયેલ અસ્થિઓનું વિસર્જન ન થયેલ અસ્થિનોના આત્માઓના મોક્ષ અર્થે ચાણોદ ત્રિવેણી સંગમ ખાતે ધાર્મિક વિધિ થી મુક્તિધામ સમિતિ દ્વારા વિસર્જન કરવામાં આવશે મુક્તિધામ સમિતિના ઠાકર દિનેશ ભાઇ ચુનીલાલ ચાણોદ ત્રિવેણી સંગમ ખાતે લઈને જશે મુક્તિધામ સમિતિ દ્વારા આ સમસ્ત અસ્થિ વિસર્જન નો ખર્ચે કરવામાં આવશે
