ગુજરાતપાટણ

હારીજ શહેરમાં વર્ષોની પરંપરા મુજબ ભાદરવા સુદ આઠમ ના રોજ નીકળતો જોગણી માતા નો રથ

હારીજ ખાતે ભાદરવા સુદ આઠમનો વર્ષોની પરંપરાગત જોગણી માતાનો રથ નીકળ્યો શહેરના જૂના ગામ દરવાજા આવેલ હરીહર મહાદેવના મંદિર થી લાકડા માંથી બનાવેલ રથ માં સ્થાપન માતાજીના સ્વરૂપ શ્રીફળ બિરાજમાન સાથે વાઘેલા અમથાજી પરિવાર દ્વારા રથની પૂજા બાદ કાતરીયા પરિવારના ઠાકોર પરિવાર દ્વારા આ રથને પ્રસ્થાન કરવામાં આવે છે જય જોગણી માં જય જોગણી માં ના નાદ ના નારા સાથે ગામ દરવાજા થઈ ગામ ગોદરે થઈ નાના ગણપતિ મંદિર થઈ પટેલ વાસ ભરવાડ વાસ દરબાર વાસ થઈ જુના રોહિત વાસ જુનુ ગામ પરિક્રમા સોમનાથ નગર એક અને બે પાસે આવેલ જોગણી માતાના મંદિરે આ રથને મૂકવામાં આવે છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!