ગુજરાતપાટણ

હારીજ તાલુકાના વેજાવાડા ગામ ખાતે વર્ષોની પરંપરાગત ગામ ઉજાણીની ઉજવણી

હારીજ તાલુકાના વેજાવાડા ખાતે ગામ ઉજવણીને થઈ ઉજવણી વર્ષોની પરંપરાગત ગામ ઉજવણીની થાય છે ઉજવણી વહેલી સવારથી સમસ્ત ગ્રામજનો ગામ બહાર આવેલ વેજેશ માતાના મંદિરે આવે છે સમસ્ત ગામના પરિવારો દ્વારા ખુલ્લી જગ્યામાં ખુલ્લામાં ચૂલા ઉપર માતાજીનો પ્રસાદ કંસાર બનાવવામાં આવે છે તેમજ દરેક પરિવારનું બપોરે માતાજી નો પ્રસાદ દાળને ભાત ભોજન બનાવવામાં આવે છે અને સમસ્ત પરિવારો લોકોએક સંપ થઈને થઈને ભોજન પ્રસાદ નો લાભ લે છે દરેક પરિવારની કુંવાસીબહેનોને ખાસ આમંત્રણ આપવામાં આવે છે વેજાવાળા ગામથી પરિણીત બહેનો આ પ્રસંગમાં અવશ્ય હાજરી આપે છે મંદિરની આજુબાજુ એક લોક મેળા જેવો આયોજન પણ કરવામાં આવે છે જેમાં બાળકો માટેના વિવિધ ચગડોળ તેમજ ખાણીપીણીના સ્ટોલ લગાવવામાં આવે છે ખાણુપુરી ના સ્ટોલ ઉપર ગ્રાહકોની ખરીદી તેમજ ચગડોળ ઉપર નાના બાળકો આનંદ કિલોલ જોવા મળે છે મહિલાઓ પણ વર્ષોની પરંપરાગત દેશી ઢોલ ના તાલે ગરબા તેમજ લોકગીત નો આનંદ મેળવે છે સાંજે સમસ્ત ગ્રામજનો એકત્ર થઈને ગામ ટોડે નવીન તર્ભનુંતોરણ બાંધવામાં આવે છે આખો દિવસ સમસ્ત ગ્રામજનો ગામ બાર રહીને મેળા નો તેમજ ઉજાણી નો આનંદ લે છે ત્યારબાદ જ સમસ્તગ્રામજનો ગામની અંદર પ્રવેશ કરે છે આ પરંપરા વર્ષોથી ઉજવવામાં આવે છે જેનો હેતુ માત્ર માતાજી પર અતૂટ શ્રદ્ધા અને દરેક પરિવારોમાં સુખ શાંતિ જળવાઈ રહે તેમજ પરિવારો નિરોગી રહે ગામમાં એકતા જળવાઈ રહે તેવી ભાવના સાથે આ ઉજવણીનું આયોજન કરવામાં આવે છે

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; hdrForward: 0; highlight: true; brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 44;
filter: 0; fileterIntensity: -0.01; filterMask: 0; hdrForward: 0; highlight: false; brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: night;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 45;
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; hdrForward: 0; highlight: false; brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 48;
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; hdrForward: 0; highlight: false; brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 48;

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!