ગુજરાતપાટણ

હારીજ શહેરમાં જાહેર માર્ગ ઉપર રખડતા ઢોરોનો ત્રાસ

હારીજ શહેરમાં જાહેર માર્ગ ઉપર રખડતા ઢોરો નો ત્રાસ પ્રજા પરેશાન પાલિકા પાસે રખડતા ઢોર પકડવા માટેનું પીંજરું હોવા છતાં કાર્યવાહી નહીં શહેરના મેન બજાર ના જાહેર માર્ગ ઉપર હાઇવે ચોકડી ઉપર રખડતા ઢોરો નો અડિંગો જાહેર માર્ગો ઉપર આખલા યુદ્ધ બનાવો બનવા પામે છે દ્વિચકિ વાહન ચાલકો તેમજ નાના વાહનો અકસ્માતાનો ભય સ્કૂલે જતાં નાના બાળકો વિદ્યાર્થીઓ વૃદ્ધ લોકોને આખલા યુદ્ધમાં ઝપાટે અકસ્માત નો ભોગ બનાવવાની ભીતી પાલિકા દ્વારા રખડતા ઢોરોને પિંજરે પૂરવાની કાર્યવાહી કરશે પાલિકા રાહદારીઓને ગંભીર અકસ્માત બનવાની રાહ જોશે

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button
error: Content is protected !!