ગુજરાતપાટણ
પવિત્ર શ્રાવણ માસમાં માલસુંદ ખાતે શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભસ્મ આરતી તેમજ મહા આરતી કરવામાં આવી
હારીજ તાલુકાના માલસુંદ ખાતે આવેલ અતિ પ્રાચીન મૃગેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભસ્મ આરતી અને મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું આરતી માં યુવાનો ગામના લોકો અને શિવ ભક્તો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી ભસ્મ આરતી નો લાભ લીધો હતો.
