સ્વ તન્ના નવીનચંદ્ર કુબેરભાઈ (હારીજ વાળા) તેમની માસિક પુણ્યતિથિ નિમિત્તે સુંદરકાંડનો પાઠ યોજવામાં આવ્યો
મહંત શ્રી પરમ પૂજ્ય બળદેવ ગીરીજી બાપુ કોમોનીટી હોલ અમદાવાદ ચાણક્યપુરી ખાતે આજ તારીખ 4 -5 -2026 ના રોજ સાંજના 5 કલાકે સ્વ કુબેરદાસ કેશવરામ તન્ના પરિવાર દ્વારા સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવેલ શ્રીરામ સેના સુંદરકાંડ પરિવાર ઊંઝાના શ્રી અમિતભાઈ ઠક્કર ના સાનિધ્યમાં સુંદરકાંડ નુ સુંદર રીતે સુંદર ઢોલક સંગીતના સાથે પઠન કરવામાં આવેલ આ સુંદરકાંડ સુંદર આયોજન હારીજ તન્ના પરેશભાઈ . ભાવેશભાઈ ભાવ ભક્તિ સેવામાં તત્પર રહેતા બંને ભાઈઓ તેમજ તેમનો પરિવાર તેમજ અમદાવાદ રહેણાંક ધરાવતા પરિવારોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી સ્વ તન્ના નવીનચંદ્ર કુબેરદાસ ના દિવ્ય આત્માને શાંતિ મળે ભગવાન ના વૈકુંઠમાં વાસ થાય એ પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ આપી સુંદરકાંડમાં આવેલ ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો